Skip to main content
અર્ઘ - જાગ્રત  મનનો સાચી રીતે  ઉપયોગ  કરવાની  ત્રણ રીત-

1- Meditation - 1)-દરરોજ meditation કરવાથી આપણું મન પવિત્ર બને છે,શક્તિશાળી  બને છે.
                         2)- daily meditation કરવાથી confidence power  વધે છે। 
                         3) -આપણા મન માંથી  negative energy  દૂર થાય છે અને positive energy મળે છે. 
                         4)- આપણે  આપણા લક્ષ   તરફ ઝડપી આગળ વઘીએ  છીએ। 
2-Vizualization-  Vizualization એ ખુબજ શક્તિશાળી  ટેકનીક છે,
                         vizualization એટલે કલ્પના કરવી। 
                         આપણને જે પણ જોઈએ  છે તેની કલ્પના કરવી અને એ કલ્પના અર્ધ -જાગ્રત અવસ્થા માં જઈ ને કરવી જેનાથી  ખુબજ સારું પરિણામ મળે છે.અને કલ્પના ત્યાં સુધી કરવી જયાં સુધી આપણા લક્ષ ની  પ્રાપ્તિ  આપણને થઇ જાય। 
3-Affirmation -  દરરોજ આપણે આપણા મનને Positive Affirmation આપવાના છે। એનાથી આપણે આપણા  લક્ષ ને ઝડપથી પ્રાપ્ત કરી શકીશું। 
Affirmation જેવા કે 
1. મારું મન ખુબજ શક્તિશાળી છે.
2. દરેક સવાર મારા માટે નવી તકો લઇ ને આવે છે.
3. દિવસે-દિવસે મારુ સ્વાસ્થ્ય  સારુંને સારુંજ થતું  જાય છે.
4. દિવસે -ને દિવસે મારો Confidence વધી રહ્યો છે.
5. હું ધનવાન બની રહ્યો છું। 
6. હું ધનનો શક્તિશાળી  ચુંબક છું।    

                                         આવા affirmation  દરરોજ આપણા મનને આપવાથી આપણું મન તેવુંજ બની જશે। આપણા મનમાં  positive attitude બનશે।  અને આપણને  એવુજ મળશે જેવું  આપણે વિચારશું.
             દોસ્તો  અર્ધ -જાગ્રત મનનો ઉપયોગ કરીને મેં  પણ મારા જીવનમાં  ઘણી સફળતા મેળવી છે,એટલે મેં નક્કી કર્યું છે કે મને ઘણા ફાયદા થયા છે,મારી જિંદગીને મેં સુખી બનાવી  છે  તો હું લોકો સુધી એ વાત પહોચાડું  અને લોકોના જીવનમાં પણ સુખ , શાંતિ અને  સમૃદ્ધિ  લાવવા મદદ કરું। 
             દોસ્તો આમ અર્ધ-જાગ્રત મનનો Scientific રીતે સાચો ઉપયોગ કરો અને સફળ થાઓ એવી શુભકામના। 
       
THANK YOU  AND  BEST OF LUCK.

             
              

Comments

Popular posts from this blog

Three Techniques Of Sub-Concious Mind
Two Secret Of Success in Gujarati  Power Of Sub-Concious Mind

પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર - ભાગ-૧

  પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર