POWER OF SUB-CONCIOUS MIND
દોસ્તો , આજે હું તમને એક એવા વ્યક્તિ ની વાત કહીશ જે એક્ટર બનાવા માટે ખુબજ સ્ટ્રગલ કરી રહ્યો હતો.
એ ખુબજ મહેનત કરતો પણ એને કોઈ ફિલ્મમાં લેતું ન હતું।
એક દિવસ એ વ્યક્તિએ 10 મિલિયન ડોલરનો પોતાના નામનો કોરો ચેક લખ્યો અને પર્સ માં મૂકી દીધો।
ત્યારબાદ દરરોજ એ ચેક પર્સ માંથી ચેક કાઢીને એવી કલ્પના કરતો કે મને 10 મિલિયન ડોલર નો ચેક મળી ગયો છે.અને જયારે ચેક મળે ને જે ખુશી થાય તેવી ખુશીનો અનુભવ કરતો।
અને એક દિવસ એની કલ્પના હકીકત બની ગઈ। એ વ્યક્તિને એક ફિલ્મમાં કામ મળી ગયું।અને એને 10 મિલિયન ડોલરનો જ ચેક મળ્યો। આ છે અર્ધજાગ્રતમનની શક્તિ।
આ વ્યક્તિ નું નામ છે ' JIM CARREY ' અને એને જે ફિલ્મમાં કામ મળ્યું હતું એ ફિલ્મનું નામ હતું ' DUMB AND DUMBER '
આમ દોસ્તો આપણે પણ મન થી નક્કી કરીએ અને દરરોજ અર્ધજાગ્રત મનને સંદેશો આપીએ તો આપણે પણ સફળતા મેળવી જ શકીએ।
WATCH MY YOU TUBE VIDEO
https://www.youtube.com/watch?v=SLdjL1S5MoQ&t=5s

દોસ્તો , આજે હું તમને એક એવા વ્યક્તિ ની વાત કહીશ જે એક્ટર બનાવા માટે ખુબજ સ્ટ્રગલ કરી રહ્યો હતો.
એ ખુબજ મહેનત કરતો પણ એને કોઈ ફિલ્મમાં લેતું ન હતું।
એક દિવસ એ વ્યક્તિએ 10 મિલિયન ડોલરનો પોતાના નામનો કોરો ચેક લખ્યો અને પર્સ માં મૂકી દીધો।
ત્યારબાદ દરરોજ એ ચેક પર્સ માંથી ચેક કાઢીને એવી કલ્પના કરતો કે મને 10 મિલિયન ડોલર નો ચેક મળી ગયો છે.અને જયારે ચેક મળે ને જે ખુશી થાય તેવી ખુશીનો અનુભવ કરતો।
અને એક દિવસ એની કલ્પના હકીકત બની ગઈ। એ વ્યક્તિને એક ફિલ્મમાં કામ મળી ગયું।અને એને 10 મિલિયન ડોલરનો જ ચેક મળ્યો। આ છે અર્ધજાગ્રતમનની શક્તિ।
આ વ્યક્તિ નું નામ છે ' JIM CARREY ' અને એને જે ફિલ્મમાં કામ મળ્યું હતું એ ફિલ્મનું નામ હતું ' DUMB AND DUMBER '
JIM CARREY
WATCH MY YOU TUBE VIDEO
https://www.youtube.com/watch?v=SLdjL1S5MoQ&t=5s

How To Make Money On Sports Betting
ReplyDeleteOnline sports betting is available for 토토사이트 a whole ventureberg.com/ host septcasino of US and European sports betting 출장마사지 markets. Some US states, หาเงินออนไลน์ like Louisiana and New Jersey, allow