POWER OF SUBCONCIOUS MIND
દોસ્તો , આજે આપણે આપણા મન વિશે જાણીએ ,
આપણા મનમાં Unlimited Power છે, આપણું મન શક્તિ નો ખજાનો છે.
એ માટે આપણે આપણા અર્ધજાગ્રત મનને સમજવું પડશે।
જો તમે તમારા માટે અને બીજાને ફાયદો થાય એ માટે જો અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરશો તો તમારું જીવન ખુશીઓ થી ભરાઈ જશે.
સારા કામ માટે જો તમે તમારા અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરશો તો તે તમને જરૂર મળશે.
ખરાબ કામ માટે ઉપયોગ કરશો તો તમને જ નુકશાન થશે।.
આ દુનિયામાં જેટલા પણ મહાન માણસો અને વૈજ્ઞાનિકો છે એમણે માત્ર 10% જેટલોજ માઇન્ડ નો ઉપયોગ કર્યો છે.
અગર આપણે થોડો પણ માઈન્ડ નો સાચી રીતે ઉપયોગ કરીયે તો આપણે ઘણી બધી સફળતા મેળવી શકીએ છીએ.
દોસ્તો , આજે આપણે આપણા મન વિશે જાણીએ ,
આપણા મનમાં Unlimited Power છે, આપણું મન શક્તિ નો ખજાનો છે.
- દોસ્તો આપણી ઇચ્છા હોય છે કે આપણા જીવનમાં સુખ અને શાંતિ હોય.
- બધાનેજ કોઈ ને કોઈ સમસ્યા હૉય છે અને એ સમસ્યામાં થી બહાર નીકળવાની ઈચ્છા હોય છે.
- બધાનેજ પોતાના સપના પુરા કરવા છે.
- બધાનેજ સફળ થવું છે.
મનની કાર્ય કરવાની પદ્ધતિ ના આધારે આપણું મન બે ભાગ માં વહેચાયેલું છે.
- જાગ્રત મન ( CONCIOUS MIND )
- અર્ધ-જાગ્રત મન ( SUB-CONCIOUS MIND )
- જાગ્રત મન - એ આપણી જાગ્રત અવસ્થા છે.જેમાં આપણે સમજી વિચારી ને કોઈ પણ નિર્ણય લઇએ છીએ અથવા કોઈ પણ કામ કરીએ છીએ.
- અર્ધ-જાગ્રતમન - એ આપણા મનની એવી અવસ્થા છે જેમાં આપણે સમજી વિચારીને નિર્ણય લેતા નથી પણ આપણા પાછાલા અનુભવો કે માન્યતાઓને આધારે નિર્ણય લઈએ છીએ.
- શું તમારે પરીક્ષામાં વધારે માર્ક્સ લાવવા છે ?
- શું તમારા બિઝનેસને ઉંચાઈયો પર લઈ જવો છે ?
- તમને જોઈએ તેવા સંબંધો મેળવવા ઈચ્છો છો ?
- શું તમને ઘણી બધી ઇંન્ક્મ જોઈએ છે ?
- તમે જીવનના બધાજ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો.
- તમારી કોઈ પણ સમસ્યાનું નિવારણ લાવી શકો છો.
- તમે હંમેશા તંદુરસ્ત રહી શકો છો.
એ માટે આપણે આપણા અર્ધજાગ્રત મનને સમજવું પડશે।
જો તમે તમારા માટે અને બીજાને ફાયદો થાય એ માટે જો અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરશો તો તમારું જીવન ખુશીઓ થી ભરાઈ જશે.
સારા કામ માટે જો તમે તમારા અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરશો તો તે તમને જરૂર મળશે.
ખરાબ કામ માટે ઉપયોગ કરશો તો તમને જ નુકશાન થશે।.
આ દુનિયામાં જેટલા પણ મહાન માણસો અને વૈજ્ઞાનિકો છે એમણે માત્ર 10% જેટલોજ માઇન્ડ નો ઉપયોગ કર્યો છે.
અગર આપણે થોડો પણ માઈન્ડ નો સાચી રીતે ઉપયોગ કરીયે તો આપણે ઘણી બધી સફળતા મેળવી શકીએ છીએ.
Comments
Post a Comment